skip to content

ધો.12 સાયન્સ અને ગુજકેટ પરીક્ષામા સમગ્ર વાંકાનેર કેન્દ્રમા પ્રથમ રેન્ક સાથે TOP-10માં સ્થાન મેળવતા 6-6 વિધાર્થીઓ ધી મોડર્ન સ્કૂલના…

વાંકાનેર (Promotional Artical) : GUJCET 2024મા કડીવાર રહેબરરઝા એમ. વાંકાનેરના ઇતિહાસમા અત્યાર સુધી સૌથી વધુ 117.50 માર્ક્સ મેળવી ગત વર્ષનો ધી મોડર્ન સ્કૂલનો જ 114.50 ગુણનો રેકર્ડ તોડતો એક સામાન્ય ખેડૂત પરિવારનો પુત્ર
ભોરણીયા અરમાન એમ. અત્યાર સુધીના ધો 12 સાયન્સના રીઝલ્ટમા સૌથી વધુ 97.33% માર્ક્સ મેળવી વાંકાનેર કેન્દ્રમા પ્રથમ તથા ગુજરાત બોર્ડમા છઠ્ઠો નંબર મેળવી માતા-પીતા તથા શાળાનુ નામ રોશન કરેલ છે.
અત્યાર સુધી વાંકાનેર વિસ્તારની કોઇ એક જ સ્કૂલમાંથી GUJCET મા 100 થી વધુ ગુણ મેળવનાર 24-24 વિધાર્થીઓનો સંપૂર્ણ શ્રેય ધી મોડર્ન સ્કૂલના ફાળે જાય છે

બ્રાન્ચ-૧ :- ધી મોડર્ન સ્કૂલ, રાજાવડલા રોડ, વાંકાનેર. મો.94267 87034, 99131 49409

બ્રાન્ચ-૨ :- ધી મોડર્ન સ્કૂલ અરણીટીબા બોર્ડ પાસે પીપળીયા-રાજ. મો. 82006 79637, 92742 41994

આ સમાચારને શેર કરો