વાંકાનેર: તાલુકા પંચાયતના સભ્ય ધમભાની કારને નડ્યો અકસ્માત

વાંકાનેર: 27 નેશનલ હાઈવે પર અરુણોદય સોસાયટી પાસે બે કાર સામસામે અથડાઇ હતી જેમાં એક કાર પલટી ગઈ હતી. સદ્નસીબે કોઈ મોટી ઇજા થઈ નથી.

મળેલી માહિતી મુજબ 27 નેશનલ હાઈવે પર અરુણોદય સોસાયટી પાસે બેકાર ધડાકાભેર અથડાઇ ગઇ હતી અને એક કાર પલટી ગઈ હતી મળેલ માહિતી મુજબ જેમાંથી એક કાર વઘાસીયાના વતની અને તાલુકા પંચાયતના સભ્ય ધમભાની છે. જોકે બંને કારમાંથી એક પણ કાર ચાલકને કોઈ મોટી ઈજા થઈ નથી. એકસીડન્ટ થતાં જ લોકોના ટોળુ ત્યાં એકઠું થઇ ગયુ હતુ અને પલટી ગયેલી કારને ઉભી કરી હતી.

આ સમાચાર અમને મળતા જ અમોએ ધમભાનો ટેલિફોનિક સંપર્ક કરતાં જણાવ્યું હતું કે એક્સિડન્ટ થયું છે પણ મિત્રો દુઆ થી સલામત છુ, કોઈ ઈજા થઈ નથી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jq8kxzgbA3lAYVUrRB9OJC

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો