ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની હાજરીમાં વઘાસિયામાં પ્રવેશોત્સવ ઉજવાયો…

વાંકાનેર: વઘાસિયા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનું આયોજન થયેલ હતું જેમાં નાના નાના ભૂલકાઓને આવકારવા માટે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા, માજી. નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, તાલુકા વિકાસ અધિકારી કો કોંઢીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વોરા, બી.આર.સી કો ઓર્ડીનેટર મયુરસિંહ પરમાર તથા એસએમસી અધ્યક્ષ ભગીરથસિંહ ઝાલા, ગ્રામજનો તથા ગ્રામ આગેવાનો, બહેનો બહોળી સંખ્યામાં હાજર […]

વાંકાનેર: બોગસ ટોલનાકાના આરોપી ધમભા સહિત ત્રણના જામીન મંજુર…

વાંકાનેરના બહુચર્ચીત બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણમાં વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પતિ અને ભાજપ અગ્રણી ૧). ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, ૨). યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને ૩). હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની જામીન અરજી મંજૂર 20 જાન્યુઆરી રોજ 3 આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે કરાયા હતા પછી વાંકાનેર કોર્ટમાં જામીન અરજી કરેલ જેની સુનાવણી 22 જાન્યુઆરીના રોજ રાખેલ […]

વાંકાનેર: વઘાસીયા ટોલનાકા પ્રકરણમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ હજુ એક ફરાર…

વાંકાનેર વઘાસીયા બોગસ ટોલનાકા પ્રકરણ મામલે લાંબા સમયથી તપાસ ચાલી રહી હોય, જેમાં પોલીસે અગાઉ બે આરોપીઓની ધરપકડ કરી હોય, જે બાદ આજે આ પ્રકરણમાં વધુ ત્રણ આરોપીઓની વાંકાનેર સીટી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મળેલ માહિતી મુજબ વાંકાનેરના વઘાસિયા ટોલનાકાની બાજુમાં જ ખાનગી જગ્યામાં નકલી ટોલનાકું ઉભું કરી ગેરકાયદેસર ટોલ ઉઘરાવવાના ષડયંત્રનો મિડિયા […]

વાંકાનેર: નારી સંમેલનમાં જ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખની સીટ પર પુરૂષનો કબ્જો…!!!

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખની વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખના પતિને ટકોર, મહિલાઓને આગળ આવવા દો…. વાંકાનેર શહેરની પટેલવાડી ખાતે આજે મોરબી જિલ્લા કક્ષાના નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ કાર્યક્રમ દરમ્યાન વાંકાનેર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ આ કાર્યક્રમમાં મહિલા પ્રમુખની જગ્યાએ તેમના પતિ ઉપસ્થિત રહેતા કાર્યક્રમનાં અધ્યક્ષ […]

ચકલી દિવસ: મનસુખભાઇ પ્રજાપતિએ તાલુકા પંચાયત પ્રમુખને પાણીનું કુંડુ ભેટ આપ્યું

વાંકાનેર : તા. 20 માર્ચને સમગ્ર વિશ્વમાં ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પહેલાંનાં સમયમાં ઘરનાં આંગણે, ફળિયામાં, વૃક્ષો પર, દરેક સ્થળે ચકલી જોવા મળતી હતી. ઘર આંગણે ચકલીઓનો કલરવ સંભળાતો, જ્યારે હવે ધીમે ધીમે આ નાના એવા જીવની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. આજે ચકલી દિવસે વાંકાનેરના મીટ્ટીકુલ વાળા મનસુખભાઈ પ્રજાપતિ આજે ચકલી દિવસના […]

વાંકાનેર: રાતીદેવડી-પંચાસીયા-વઘાસીયા અને હશનપર વિસ્તારમાં ત્રિદેવની તાકાત પર ચૂંટણી લડતો ભાજપ

વાંકાનેર આવતીકાલ રવિવારે સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચુંટણી યોજાશે સાંજે 6 વાગ્યે મતદાન પૂરું થશે અને 2 તારીખે પરિણામ પણ આવી જશે…. આજે પ્રચાર છેલ્લો દિવસ અને છેલ્લી રાત્ર છે, ત્યારે રાતિદેવળી જિલ્લા પંચાયત અને તેમના નીચેની ચાર તાલુકા પંચાયત એટલે કે રાતીદેવડી, પંચાસીયા, પંચાસર અને હસનપર તાલુકા પંચાયતની સીટો આ વખતે ભાજપ તેમના મજબૂત એવા […]

વાંકાનેર: તાલુકા પંચાયતના સભ્ય ધમભાની કારને નડ્યો અકસ્માત

વાંકાનેર: 27 નેશનલ હાઈવે પર અરુણોદય સોસાયટી પાસે બે કાર સામસામે અથડાઇ હતી જેમાં એક કાર પલટી ગઈ હતી. સદ્નસીબે કોઈ મોટી ઇજા થઈ નથી. મળેલી માહિતી મુજબ 27 નેશનલ હાઈવે પર અરુણોદય સોસાયટી પાસે બેકાર ધડાકાભેર અથડાઇ ગઇ હતી અને એક કાર પલટી ગઈ હતી મળેલ માહિતી મુજબ જેમાંથી એક કાર વઘાસીયાના વતની અને […]