નાગરિકતા કાયદાના સમર્થનમાં ટંકારા તાલુકા ભાજપ દ્વારા જન જાગૃતિ રેલી યોજાય

By Jayesh Bhatasaniya -Tankara નાગરિક સુધારા કાયદા ના સમર્થનમાં ટંકારા તાલુકા ભાજપ દ્વારા જન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી જેમાં આજે ગામડાઓ ખુંદી અંતમા ટંકારા શહેરની જનતા સમક્ષ રેલી સ્વરૂપે સભા યોજાઈ હતી.

ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટ અંદરપા. રૂપસિહ ઝાલા. સંજય ભાગિયા પ્રભુ કામરીયા ભવાનભાઈ ભાગિયા. સહિત ની સંગઠન ટીમ સાથે જીલ્લા પ્રમુખ રાધવજી ગડારા આજે જન જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું જેમા જબલપુર હરબટીયાળી સહીત ના ગામડા ખુદી ને અંતમા ટંકારા શહેર ના રાજમાર્ગો પર ફરી NRCઅને CAA ને લઈને જન સંપર્ક કર્યો હતો સાથે ભાજપ ની વિકાસ નીતી નિ વાતો કરી હતી.

આ સમાચારને શેર કરો