વાંકાનેર: અમરસર ફાટક પાસેથી બાઈક ચોરાયું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના અમરસર ગામ નજીક આવેલ રેલ્વે ફાટક ખાતે રહેતા તકદીરભાઈ હુસેનભાઈ બ્લોચે ફાટક પાસે પાર્ક કરેલ રૂપિયા 20 હજારની કિંમતનું બાઇક અજાણ્યા તસ્કર ઉઠાવી જતા બાઈક ચોરીના આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો