Placeholder canvas

વાંકાનેર: તીથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આશા સંમેલન યોજાયું.

વાંકાનેર: આજ તીથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડો. રિદ્ધિ મંગે ઇન્ચાર્જ મેડિકલ ઓફિસરના અઘ્યક્ષ સ્થાને આશા સંમેલન રાખેલ જેમાં તમામ સ્ટાફ અને આશા બહેનો હાજર રહેલ

આશા સંમેલનમાં આશાઓની કામગીરીને ધ્યાનમા લેતા પ્રથમ સ્થાને આવેલ આશાબેન એમ.રાઠોડનું પ્રમાણ પત્ર અને ગીફટ આપી આર.બી.એસ.કે.ડો.રવીરાજ મકવાણા દ્વારા સનમાંન કરવામાં આવ્યુ તેમજ તેમજ દ્વિતિય મજુબેન આર.મોરડીયાનું પ્રમાણ પત્ર અને ગીફટ આપી સરતાજબેન સેવંગીયા તથા અસ્મિતાબેન ચૌધરી દ્વારા સનમાંન કરવામાં આવેલ અને તુતીય ક્રમે આવેલ હસીનાબેન પઠાણ નું સંજયભાઈ અજાણા તથા રૂબીયાબેન માથકીયા પ્રા આ.કેન્દ્ર ના સુપરવાઈઝર દ્વારા સનમાંન કરવામાં આવેલ.

આશા સંમેલની આભાર વિધિ પ્રા.આ.કેન્દ્ર ના એફ.એ.સાહિલ પીલુડિયા દ્વારા કરવામાં આવેલ.

આ સમાચારને શેર કરો