રાજકોટમાં પંચનાથ મંદિર પાસે જર્જરિત મકાનનો સ્લેબ થયો ધરાસઈ

રાજકોટ : હાલના વરસાદી વાતાવરણમાં જર્જરીત મકાનો પર ખતરો રહેતો હોય છે અને આવા મકાનો કયારેક મોટી જનહાની પણ સરજી શકે છે.આવી જે ઘટના આજે રાજકોટના પંચનાથ મંદિર પાસે ઘટી છે.

મળેલી માહિતી મુજબ રાજકોટના પંચનાથ મંદિર પાસે એક જર્જરીત મકાનનો સ્લેબ ધરાશાય થઈ ગયો છે, સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. આ મકાનમાં નીચે મોબાઈલની દુકાન આવેલ હોવાની માહિતી મળી છે, તેમાં નુકસાન થયું છે.

બજારભાવ, બ્રેકિંગ ન્યુઝ, મોર્નિંગ ન્યુઝ તુરત જ જાણવા માટે કપ્તાનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો…
નીચેની લીંક પર ક્લિક કરો અને કપ્તાનના ફેસબુક પેજમાં જઈને લાઈક અને ફોલોનું બટન દબાવો.

https://www.facebook.com/kaptaannews

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ

આ સમાચારને શેર કરો