skip to content

ટંકારા: લતીપર ચોકડી નજીક બાઈકને એસ ટી બસે ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો…

ટંકારા લતીપર ચોકડી નજીક આવેલા ઓવરબ્રિજ નિચે બાઈકને એસ ટી બસે ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો ટંકારાના ગામ્ય વિસ્તારનો યુવાન ઈજાગ્રસ્ત થયા 108 મારફત સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત બાદ એસ ટી ડાઈવર નાસી છુટયો

આ સમાચારને શેર કરો