skip to content

ટંકારા તાલુકાના અમુક ગામોમાં અનરાધાર વરસાદ…

ટંકારા: આજે પણ ટંકારા તાલુકાના અમુક ગામોમાં મેધરાજા મહેરબાન થતાં આ વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસી રહો છે. ટંકારા તાલુકાના સાવડી સરાયા જયનગર નેસડા સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો

આજે સાંજના 6 વાગ્યે શરૂ થયેલ જોરદાર વરસાદ સાવડી ગામમાં જોરદાર વરસાદ પડયો હોવાનુ ચિરાગભાઈ પટેલ અને જય પટેલે જણાવે છે. તો એફ્પો સંસ્થાના હરેશભાઈ ધોડાસરા નેસડા સુરજી મા જોરદાર પવન સાથે ગામ અને સિમાડામા પાણી પાણી થઇ ગયાનું જણાવે છે.

આ સમાચારને શેર કરો