25 જુન સુધીમાં વાવણી લાયક વરસાદનો બીજો રાઉન્ડ :- હવામાન નિષ્ણાત કિશોર ભાડજા
5 જુલાઈ થી 10 જુલાઈમાં ગુજરાત આખામાં મેધો મન મુકીને વરસી પડશે. સૂર્યનો આદ્રા નક્ષત્રમા પ્રવેશ આવતી કાલે 22 જુને જેઠ વદ બારસ રવિવાર સવારે 06:20 મિનિટે થાય છે ચંદ્ર નક્ષત્ર ભરણી છે જેનું વાહન ઉંદરનુ છે. અષાઢ સુદ દશમને શનિવારે 5 જુલાઈના સૂર્ય નક્ષત્ર પુનર્વસુમા રાત્રે 5:48 મિનિટે બેશે છે ચંદ્ર નક્ષત્ર વિશાખા છે […]
