skip to content

ટંકારાના અમરાપર ગામે જંગલી સુવરે દસ વર્ષના બાળકને ચુથી નાખીયું.

મળતી માહિતી મુજબ ટંકારાના અમરાપર ગામે ઇરફાન ભાઈની વાડીમા પરપ્રાંતીય ખેત મજૂર.ના દસવર્સના બાળકને જંગલી સુવરે અચાનક હુમલો કર્યો હતો જેમાં ઘણી ઇજાઓ થઈ હતી, બાળકની હાલત ગંભીર હોવાથી
108 ઇમર્જન્સી ને કોલ કરતા 108 ની ટિમ ઘટના સ્થળે પોહચી હતી.

EMT.રુબિયા ખુરેસી.પાયલોટ મુકેશભાઈ એ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ડો. વિશ્ર્વાસ કાવર કરી પરંતુ વધુ સારવાર માટે તાત્કાલિક રાજકોટ સિવલ હોસ્પિટલ ખસેડવામા આવેલ છે.

આ સમાચારને શેર કરો