વાંકાનેરના મેસરીયા ગામે યુવાન પર લોખંડના પાઇપથી હુમલો, એક જ પરિવારના ચાર સામે ફરિયાદ
રામજી મંદિર પાસે થયેલી બોલાચાલીનો ખાર રાખી હુમલો કર્યાનો આક્ષેપ; યુવાનને માથાના ભાગે ઈજા થતાં ત્રણ ટાંકા લેવા પડ્યા વાંકાનેર (મોરબી અપડેટ): વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે સામાન્ય બોલાચાલીનો ખાર રાખીને એક યુવાન પર લોખંડના પાઇપ અને ઢીકાપાટુ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં યુવાનને માથાના ભાગે ઈજા પહોંચતાં સારવાર માટે […]
