Placeholder canvas

સરફરાજ શેરસીયાનું પીએસઆઇ તરીકેનું પ્રથમ પોસ્ટિંગ અમદાવાદ શહેરમાં

વાંકાનેર: તાજેતરમાં લેવાયેલી PSI ની પરીક્ષામાં પાસ થનાર વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામના વતની એવા સરફરાજ શેરસીયાનું પ્રથમ પોસ્ટિંગ અમદાવાદ શહેરમાં થયું છે.

સરફરાજ શેરસીયા હાલમાં પશ્ચિમ રેલવેમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા હતા તેઓએ એએસઆઈની ફરજ દરમિયાન પી.એસ.આઇ. ની તૈયારી કરીને પીએસઆઇની એક્ઝામ આપી હતી. તેઓ તેમાં સફળતા થતા તેમને એએસઆઇમાંથી પીએસઆઇના પ્રમોશન સાથે રેલ્વેમાંથી અમદાવાદ શહેરમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. તેઓ ફરજ પર હાજર થઈ ગયા છે. સરફરાજ શેરસીયાએ વાંકાનેરના મોમીન સમાજમાંથી PSI બનનાર પ્રથમ વ્યક્તિ છે.

બજારભાવ, બ્રેકિંગ ન્યુઝ, મોર્નિંગ ન્યુઝ તુરત જ જાણવા માટે કપ્તાનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો…

નીચેની લીંક પર ક્લિક કરો અને કપ્તાનના ફેસબુક પેજમાં જઈને લાઈક અને ફોલોનું બટન દબાવો. https://www.facebook.com/kaptaannews

આ સમાચારને શેર કરો