skip to content

મોરબી: ક્રિષ્નાબેન પટેલની પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક

મોરબીના મહિલા કોંગ્રેસના નેતા ક્રિષ્નાબેન પટેલની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (મહિલા)ના જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

મોરબીના ક્રિષ્નાબેન પટેલે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ આ પહેલા પ્રદેશ મંત્રી તરીકે સુંદર કામગીરી કરી હતી. ત્યાર બાદ મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી હતી. કિષ્નાબેન પટેલના દાદા અને પિતા પણ કોંગ્રેસમાં મહત્વની જવાબદારી નિભાવી ચુક્યા છે.ક્રિષ્નાબેન પટેલને આ મહત્વની જવાબદારી મળતાં ચોતરફથી તેઓને શુભેચ્છા મળી રહી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/IqRnCMZ4qWuIYwQK1nw6um

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો