Placeholder canvas

ગુજરાત પંચાયતમાં 27 ટકા ઓબીસી અનામતને કાયદાનું સ્વરૂપ…

ગુજરાત પંચાયતમાં OBC અનામત અંગે થોડા સમય પહેલા મોટી જાહેરાત કરાઈ છે.રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામતને કાયદાનું સ્વરુપ અપાશે.રાજ્ય સરકાર દ્વારા ઝવેરી પંચના રિપોર્ટ અંગે વિસ્તૃત માહિતી આપી છે. પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, ઝવેરી પંચના રિપોર્ટની અસરકારક તપાસ કરવામાં આવી છે. ઓબીસીને 27 ટકા અનામતની ભલમાણ કરાઈ હતી. SC-ST અનામત યથાવત રાખવાની ભલામણ કરાઈ હતી. જેનો રાજ્ય સરકારે સ્વીકાર કરી લીધો છે.

આ સમાચારને શેર કરો