Placeholder canvas

વાંકાનેરના હશનપર નાલા પાસે જુગાર રમતી ત્રિપુટી ઝડપાઇ

વાંકાનેરના હશનપર નાલા પાસે જુગાર રમતી ત્રિપુટીને વાંકાનેર સીટી પોલીસની ટીમે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન હશનપર નાલા પાસે પટ્ટમા સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ભરતભાઈ જગદીશભાઈ ડાભી, રાજકુમાર જગદીશભાઈ ડાભી અને દેવજીભાઈ વાઘજીભાઈ મકવાણા ને રોકડ રકમ રૂ. ૧૭૭૭૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ સમાચારને શેર કરો