અમદાવાદમાં નવા 197 પોઝિટિવ કેસો, વધુ પાંચનાં મોત: કુલ મૃત્યુંઆંક 109
સમગ્ર રાજ્યમાં કોરોનાનો ભરડો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ કોરોનાનો ભરડો વધુ ને વધુ મજબૂત થતો જાય છે. આજે નવા 197 દર્દી અને પાંચના મૃત્યુ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીના જિલ્લા સહિતના કુલ દર્દીઓની સંખ્યા 2378ની થાય છે અને કુલ મૃત્યુઆંક 109 ઉપર પહોંચી ગયો છે. જ્યારે હૉસ્પિટલમાં સાજા થઈને ગયેલા દર્દીઓની સંખ્યા વધીને 212ની થઈ ગઈ છે, સાજા થનારા દર્દીઓની ટકાવારી 10ની થઈ છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/GR1OAVDoMpvEtuqJ5225li
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…