આજે મોરબીમાં 9 અને વાંકાનેરમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા થઈ 481

મોરબી : આજે 9 ઓગસ્ટ, રવિવારે બપોરે મોરબી જિલ્લામાં કોરોના નવા 10 કેસ નોંધાયા હતા. જેમાં મોરબીમાં 9 કેસ અને વાંકાનેર તાલુકામાં 1 કેસ નોંધાયા હતા. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 481 થઈ ગઈ છે.

આ સમાચારને શેર કરો