વાંકાનેર: વડસરના તળાવ પાસે ગોળાઇમાં કોલસો ભરેલું ડમ્પર પલટી ગયું…
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
વાંકાનેર વડસર પાસેના તળાવની ગોળાઇમાં એક કોલસો ભરેલું ડમ્પર પલટી ગયું હતું…
મળેલી માહિતી મુજબ વડસર પાસેના તળાવની ગોળાઈમાં કોલસો ભરેલું એક ડમ્પર Gj21 w9837 પલટી ગયું હતું. કોઈ જાનહાની થઈ નથી. પ્રથમ નજરે ડમ્પર ઓવરલોડેડ હોય અને વણાંકમાં ગતિ સાથે ટન લેતા ડમ્પર પલટી ગઈ હોય તેવું લાગે છે. (By tajmul vakaliya)