Placeholder canvas

આજે યકીન એન્ટરપ્રાઇઝ-માહિકાના પ્રોપરાઈટર અયાઝનો જન્મદિવસ…

આજે વાંકાનેર તાલુકાના મહીકા ગામ ખાતે નેશનલ હાઇવે પર આવેલ યકીન એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર અયાઝ માથકીયાનો જન્મદિવસ છે.

અયાઝ માથકિયા મહીકા ખાતે યકીન એન્ટરપ્રાઇઝમાં સબમર્સીબલ પંપ અને ખેતીના સાધનોના ટ્રેડિંગનો વ્યવસાય કરે છે, તેઓ મહિકામાં ફાલ્કન સબમર્સીબલની ડીલરશીપ ધરાવે છે. તેઓનું મોટું મિત્ર વર્તુળ છે. આજે તેમને તેમના જન્મદિવસની તેમના સગાસ સ્નેહીઓ, મિત્રો પરિવારજનો તેમના મોબાઈલ નંબર 80004 88736 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી અયાઝ માથકિયાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… Happy Birthday

આ સમાચારને શેર કરો