Placeholder canvas

મતદાર યાદીમાં નામ સુધારણા, ઉમેરો, કમી, સ્થળ બદલી કરવુ હોય તો શું કરવુ? જાણવા વાંચો

આગામી ચૂંટણી પહેલા નાગરિકોને મતદારયાદીમાં પોતાના નામમાં સુધારણા કરવી, નામ કમી કરવું, સ્થળ બદલવા તેમજ જેમના 18 વર્ષ પુરા થઈ જતા હોય તેવા નવા નામના ઉમેરવા માટે ચૂંટણી પંચ તરફથી આગામી તારીખ 01/11/2021 થી 30/11/2021 સુધી કરી આપવાની જાહેરાત ચૂંટણી પંચ તરફથી કરવામાં આવી છે અને તે માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

ઉપર મુજબની મતદાર યાદીમાં કોઈપણ કામગીરી કરવા માટે આપને આપના મતદાન બૂથ પર નવેમ્બર માસના દર રવિવારે સવારે ૧૦ થી સાંજના પાંચ વાગ્યા સુધી અધિકારીઓ બેસસે અને આપને જે સુધારા વધારા કે ઉમેરા કરવાના હશે તે કરી આપશે.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ
તા. 1-11-2021 થી તા. 30-11-2021
તા. ૧૪-૧૧-૨૦૨૧ ( રવિવાર )
તા.૨૧-૧૧-૨૦૨૧ ( રવિવાર )
તા.૨૭-૧૧-૨૦૨૧ ( શનિવાર )
તા.૨૮-૧૧-૨૦૨૧ ( રવિવાર )

સમય સવારે ૧૦.૦૦ થી સાંજના ૫.૦૦
સ્થળ – આપના મતદાન મથકે

નવુ નામ નોધાવવુ – ફોમઁનં – ૬
નામ કમી કરાવવુ – ફોમઁ ન – ૭
નામ માં સુધારો – ફોમઁ નં – ૮
સ્થળ બદલવુ – ફોમઁ નં – ૮ ક

આ સમાચારને શેર કરો