વાંકાનેરમાં યુવાનનો ગળેફાંસો ખાઈને આપઘાત

વાંકાનેર : વાંકાનેરમાં યુવાને કોઈ કારણોસર યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરની ગોકુલનગર સોસાયટી રહેતા તથા ભવાની હોટલ પાસે મેડીક્લ સ્ટોરમા નોકરી કરતા શૈલેંદ્રસિંહ હિંમતસિંહ ઝાલા ઉવ. ૪૨ એ ગઈકાલે તા.૬ ના રોજ કોઈ અગમ્ય કારણૉસર ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો