વાંકાનેર: રૂપકલા ડ્રેસવાળા ડિમ્પલભાઈ દોશીના માતા મધુકાંતાબેનનું અવસાન: આજે ટેલિફોનિક બેસણું


ડિમ્પલભાઈ દોશી, રૂપકલા ડ્રેસવાળાના માતા મધુકાન્તાબેન દીપકભાઈ દોશીનું તારીખ ૧૩/૦૧/૨૦૨૧ ને બુધવાર ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું આજે તારીખ ૧૫/૦૧/૨૦૨૧ ને શુક્રવારના રોજ સાાંજના ૪ થી ૬ કલાકે રાખેલ છે
ટેલીફોન નંબર
- ડીમ્પલ દોશી -૯૮૨૪૦૯૯૬૩૬,
- અલપા દોશી -૬૩૫૩૩૮૭૭૮૨,
- સ્મિત દોશી -9328459369

