વાંકાનેર: ગફારભાઈ મંત્રીના પત્ની જારીનાબેનનું અવસાન

વાંકાનેર: વાંકાનેર તાલુકા પંચાયતમાં નોકરી કરીને નિવૃત થયેલા ગફારભાઈ મંત્રી ના પત્ની જરીનાબેન ઉંમર વર્ષ 65નું અવસાન થયેલ છે.

મળેલી માહિતી મુજબ ગઈકાલે જરીનાબેનની તબિયત બગડતા તેઓને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમનું આજે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. એ નિવૃત તલાટી કમ મંત્રી ગફારભાઈ રાઠોડના પત્ની અને મકસુદ ગફારભાઈ રાઠોડના માતા ગેલેક્સી પ્રેસવાળા ફારૂકભાઇના ભાભી અને વાંકાનેરના પીઢ પત્રકાર મહમદ ભાઈ રાઠોડના પિતરાઇ ભાઇના પત્ની થાય

આ સમાચારને શેર કરો