Placeholder canvas

વાંકાનેરમાં આવતી કાલે ‘અર્બન લાઈફ સ્ટાઇલ’ શો-રૂમનું ઉદ્દઘાટન…

જેન્ટ્સવેર આઇટમનો વિશાળ શો-રૂમ

(Promotional Artical)
આવતીકાલે વાંકાનેરમાં નેશનલ હાઇવે પર ચંદ્રપુર પાસે અંજની પ્લાઝામાં જેન્સવેરની આઈટમની સંપૂર્ણ રેન્જના વિશાળ શો-રૂમ ‘અર્બન લાઈફ સ્ટાઈલ’નું ઉદ્ઘાટન થનાર છે.
આ ‘અર્બન લાઈફ સ્ટાઈલ’માં બ્રાન્ડેડ કંપનીના પેન્ટ, શર્ટ, ટી-શર્ટ, શુટ-શેરવાની, નાઇટ પેન્ટ, વિન્ટર વેર તથા જેન્ટ્સવેરની અવનવી વેરાયટીઓની વિશાળ રેંજ મળશે…
‘અર્બન લાઈફ સ્ટાઈલ’ના શુભારંભના શુભ પ્રસંગે અંજુમ શેરસીયા (s/o વિસ્તરણ અધિકારી) અને ડૉ. અલ્તાફ શેરસીયા તરફથી પાન-ગુલાબ લેવા પધારવા ભાવ-ભર્યુ હાર્દિક જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.
🔷 ઉદ્દઘાટન 🔷
તા. ૧૩-૧૧-૨૦૨૩ સોમવાર
સમય :-સવારે ૯થી આપના આગમન સુધી…

‘અર્બન લાઈફ સ્ટાઈલ’

અંજની પ્લાઝા, દુકાન નં. ૪-૫, પહેલો માળ, ૨૭ નેશનલ હાઇવે,ચંદ્રપુર, વાંકાનેર.
સંપર્ક:-9978614357 / 9825210047

આ સમાચારને શેર કરો