Placeholder canvas

વાંકાનેર: કાલે ટોટલ સિક્યોરિટી સોલ્યુશન સાથે અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશનનો ભવ્ય શુભારંભ….


(Promotional Artical)
વાંકાનેર શહેર નજીક હાઇવે પર અંજની પ્લાઝા ખાતે આવતીકાલના રોજ સીસીટીવી કેમેરા, ડીજીટલ લોક, ફાયર સેફ્ટી, લીફ્ટ, ઓટોમેશન, મ્યુઝિક સિસ્ટમ, પ્રોજેક્ટ સિસ્ટમ, લોકર, કર્નેટ પડદા સહિત ટોટલ સિક્યોરિટી સોલ્યુશન સાથે છેલ્લા 15 વર્ષથી અનુભવી અને મોરબી ખાતે છેલ્લા બે વર્ષથી કાર્યરત ‘ અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન ‘ ની નવી બ્રાંચનો વાંકાનેર ખાતે શુભારંભ થશે, જેમાં પધારવા વાંકાનેરની જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે…
ભવ્ય ઉદ્ઘાટન સમારંભ
તારીખ : ૧૩/૧૧/૨૦૨૩, સોમવાર
સમય : સવારે 9 કલાકે…
સ્થળ : અંજની પ્લાઝા, નેશનલ હાઇવે, વાંકાનેર
૧). 4 PCS, 4 MP HD સીસીટીવી કેમેરા પેકેજ ફક્ત રૂ. 14,999 માં…
૨). 4 PCS, 5 MP IP સીસીટીવી કેમેરા પેકેજ ફક્ત રૂ. 19,999 માં….
આ સાથે જ અમારે ત્યાંથી સીસીટીવી કેમેરા તથા રેકોર્ડિંગ (ઓલ બ્રાન્ડ), ડિજિટલ ડોર લોક તથા કેબિનેટ લોક, સ્માર્ટ હોમ તથા ઓફિસ ઓટોમેશન, પાર્કિંગ તથા ગેઇટ ઓટોમેશન બાયોમેટ્રિક્સ અટેન્ડન્સ સિસ્ટમ, ફાયર સેફટી તથા હાઇડ્રન્ટ સિસ્ટમ ફાયબર ઓપ્ટિકલ કેબલિંગ તથા નેટવર્કિંગ, ઇન્ટરકોમ અને વીડિયો ડોર ફોન (સિસ્ટમ), થિયેટર (સિનેમા) અને મ્યુઝિક સિસ્ટમ, ક્રિસ્ટલ ગ્લાસ ફિલ્મ VDP System, CLASSI GO કંપનીની લિફ્ટનું મટીરીયલ તેમજ લિફ્ટ ફિટિંગ સોલ્યુશન, ડિજિટલ ગ્લાસ લોક તથા હોટેલ લોક, સિક્યુરિટી સિસ્ટમ, ઍક્સેસ કંટ્રોલ (લિફ્ટ અને હોટેલ) બૂમ કેરિયર સહિત તમામ સિક્યોરિટી સોલ્યુશન મળી રહેશે….
અંજની પ્લાઝા, નેશનલ હાઇવે, વાંકાનેર
મો. 95860 66624 / 95864 68673
આ સમાચારને શેર કરો