સુરતમાં વાંકાનેર મોમીન જમાત વેલ્ફેર સોસાયટી દ્વારા દરરોજ 1600 લોકોને ભોજન પીરસાય છે
સુરત: દુનિયાભરમાં કોરોના વાયરસની મહામારી ફેલાય છે ત્યારે મધ્યમ વર્ગ અને ગરીબ લોકો ભારે મુસીબતમાં મુકાઈ ગયા છે, આ સમયે લોકોને વહારે સુખી સંપન્ન લોકો આવી રહ્યા છે.
સુરતમાં ચિશ્તીયા મસ્જીદ, હિદાયત નગર, ઉન ખાતે વાંકાનેર મોમીન જમાત વેલફેર સોસાયટી દ્વારા ૧લી એપ્રિલથી દરરોજ જરૂરત મંદ ૧૬૦૦ જેટલા લોકોને જમવાનું પકાવીને વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર વ્યવસ્થાનું સંચાલન વાંકાનેરમાંથી સુરત જઈને વસેલા લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આમ વાંકાનેરના લોકો સુરતમાં પણ જરૂરતમંદ લોકોની વહારે આવ્યા છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/GR1OAVDoMpvEtuqJ5225li
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…