વાંકાનેરનો જવાન આર્મીમાં નિવૃત થયા બાદ લોક્ડાઉનના કારણે 26માં દિવસે ઘરે પહોચ્યૉ

વાંકાનેર મામલતદારે વતન પરત આવવાની મંજુરી ન આપતા તે વતન આવી શક્યા ન હતા.

વાંકાનેર તાલુકાના લાલપર ગામના વતની અને આર્મીમાં ફરજ બજાવતા શેરસિયા મહેબૂબ અબ્દુલરહીમ નિવૃત થયા પછી 26 દિવસે ગઈ કાલે વતન પરત ફર્યા છે.

તેમની નિવૃત્તિ બાદ કોરોનાના કારણે થયેલા લોક ડાઉનના કારણે જબલપુર આર્મી કેમ્પમાં ફસાય ગયા હતા અને વાંકાનેર મામલતદારે વતન પરત આવવાની મંજુરી ન આપતા તે વતન આવી શક્યા ન હતા. આખરે મુખ્યમંત્રી સુધી આ ઘટના ક્રમ પહોંચ્યો હતો અને તેને મંજૂરી મળતા ગઈ કાલે તેઓ વતન લાલપર પહોંચ્યા હતા.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/GR1OAVDoMpvEtuqJ5225li

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો