બ્રેકિંગ ન્યુઝ: વાંકાનેર તાલુકાના ગારીડા ગામ પાસે આવેલ તળાવમાંથી પુરુષની લાશ મળી
વાંકાનેર 27 નેશનલ હાઈવે પર આવેલું વાંકાનેર તાલુકાના ગારિડા ગામ પાસે તળાવના કાંઠે પાણીમાંથી એક પુરુષની લાશ મળી છે.
મળતી માહિતી મુજબ ગારીડા ગામ પાસે આવેલ ઓરપેટના તળાવમાંથી એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવી છે જેમને સફેદ કલરનો કોફી ચોપડાવાળો શર્ટ અને કાળા કોફી કલરનું પેન્ટ પહેરેલ છે પગમાં ચપલ પહેરેલ છે. લાશ ઊંધા માથે પડેલી લોકોએ જોઇ હતી જેમને ગામના સરપંચ હુસેનભાઇ માથકીયાને જાણ કરતાં સરપંચ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તેઓએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફોનથી જાણ કરી હતી. આ જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…