વાંકાનેર:ગારીડા ગામના મરહુમ અમનજીભાઈ સરપંચની આવતીકાલે સવારે જીયારત અને સાંજે બેસણું..
વાંકાનેર; ગાડીયા ગામના યુવા કોંગ્રેસના અગ્રણી ડો. રૂકમુદિન માથકિયાના પિતા અમનજીભાઈ સરપંચનું ગઈકાલ રાત્રે અવસાન થયેલ છે. તેમની જ્યારત આવતીકાલ એટલે કે તા.23/07/2026 ને ગુરુવારના રોજ સવારે 7:30 કલાકે કારીડા ગામની મસ્જિદે રાખેલ છે. તેમજ મરહુમનું બેસણું આવતીકાલે સાંજે 3:30 વાગ્યે તેમના નિવાસ્થાને રાખેલ છે.
