ટંકારા તાલુકાના વિરવાવ ગામમાં નેતાઓને આવવાની સખ્ત મનાઈ અને ‘પાણી નહી તો વોટ નહી’ની ચિમકી ઉચ્ચારી

શક્તિનગરની બહેનો રણચંડી બની મામલતદાર કચેરી પહોચી તાત્કાલિક પાણી પશ્ર્ન ઉકેલવા આવેદન આપ્યું ટંકારા તાલુકાના વિરવાવ ગામે હેઠળ આવતા શક્તિનગર

Read more