સજનપર પ્રા.શાળામાં વિદ્યાર્થીનીઓ તથા ગામની યુવતીઓને અપાતી સ્વરક્ષણની તાલીમ

સજનપર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા બહેન મીનાબેન વિરમગામા શાળાની વિદ્યાર્થીનીઓ તથા ગામની યુવતીઓને સેલ્ફ ડિફેન્સ (સ્વરક્ષણ) પ્રાથમિક તાલીમ આપી

Read more