સુરત: પૂર્વ પોલીસ કમિશનર સતીષ શર્માના ખાતામાંથી પૈસા ઉપડી ગયા!

પૂર્વ IPS અધિકારી સાથે ઇન્ટરનેટ બૅન્કિંગમાં છેત્તરપિંડી, ગાંધીનગર SBIના ખાતામાંથી પૈસા ઉપડી ગયા. પૂર્વ CPએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી. સુરત

Read more