બરવાળા લઠ્ઠાકાંડ હાહાકાર વચ્ચે પોલીસના હપ્તાના સેટિંગનો ઓડિયો વાયરલ

લઠ્ઠાકાંડથી 24 લોકોનાં મૃત્યુથી હાહાકાર… 38 લોકો હજુ હૉસ્પિટલમાં સારવાર હેઠળ… 5 ગામોમાં ઝેરી દારૂએ અનેક પરિવારોને નોંધારા કરતા છવાયો

Read more