વાંકાનેર: રાતીદેવળી પ્રાથમિક શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી.

વાંકાનેર: દર વર્ષે 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે. રાતીદેવળી પ્રાથમિક શાળામાં બાળકોએ ઉત્સાહભેર આ દિવસ ઉજવ્યો હતો.

Read more