4 વર્ષની બાળકી પર પડોશી કિશોરે દુષ્કર્મ આચર્યાની પરિવારની રાવ

ગોંડલના ગોમટા ગામે રહેતા પરિવારની ચાર વર્ષની બાળકી પર પાડોશમાં જ રહેતા 17 વર્ષના શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું

Read more