નવસારી પાસે બસ અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં 9ના મોત, ફોર્ચ્યુનરનો બુકડો બોલી ગયો !

વર્ષનો છેલ્લા દિવસ નવ વ્યક્તિનો જિંદગીનો છેલ્લો દિવસ બની ગયો !! નવસારી જિલ્લામાં આજે વહેલી સવારે ગોઝારો અકસ્માતનો થયો હતો,

Read more