મોરબી: જિલ્લાના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ…

મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય મુકેશભાઈ ગામીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.

Read more