ટંકારા: સજ્જનપરના નિકુંજ સહિત ત્રણને સો-પાંચસોની ૨૩.૪૪ લાખની જાલીનોટો સાથે ઝડપી લેતી રાજકોટ ક્રાઈમ બ્રાંચ

૨ હજારના દરની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે અને લોકો આવી નોટો જમા કરાવવા બેંકોમાં ઉમટી રહ્યા છે

Read more

રાજકોટ:વેપારી બેંકમાં 500ની 26 નોટ જમા કરાવવા આવ્યા જેમાંથી 25 નોટ નકલી નિકળી.!!

રાજકોટની એક્સિસ બેંકમાં 500ના દરની 31 નકલી નોટો પકડાઈ હતી. જે અંગે એ. ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થયો છે.

Read more