ભેસાણના તત્કાલીન PSI અને હાલ વાંકાનેર CPI બી.પી. સોનારાને ત્રણ વર્ષની સજા

યુવાનનું મોં કાળું કરી સરઘસ કાઢવાના ગુન્હામાં નીચલી કોર્ટે ફટકારેલી સજાને સેસન્સ કોર્ટે યથાવત રાખી, અન્ય 3 પોલીસ કર્મીઓને પણ

Read more