મોરબી જિલ્લામા રવિવારે કોરોનાના 102 પોઝિટિવ કેસ.

મોરબી જિલ્લામાં રવિવારે કોરોના પોઝિટિવનાં નવા 102 કેસ નોંધાયા છતાં,
જેમાં મોરબી શહેરી વિસ્તારમાં 71 અને ગ્રામ્ય 21 કુલ 92 કેસ, તેમજ વાંકાનેર માં 05 (01 સીટી+ 04 ગ્રામ્ય) , હળવદ મા 01 , ટંકારામાં 01 તેમજ માળિયા માં 03 કેસ નોંધાયા છે. મોરબી જિલ્લામાં કુલ એક્ટિવ 1695 કેસ,તેમજ રવિવારે 90 વ્યક્તિ સાજા થતા ડીસચાર્જ કરાયેલ છે.

રવિવારે 1000 સેમ્પલ લેવાયેલ હતા, જેમાં102 કેસ પોઝિટિવ…. તેમજ આજ દિવસ સુધીમાં કુલ કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ની સંખ્યા 8891 ,જ્યારે આજ સુધી સાજા થનાર ની સંખ્યા 8855 હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગની એક યાદીમા જણાવવામા આવેલ છે.

આ સમાચારને શેર કરો