Placeholder canvas

નવરાત્રી પર સોલિસ ટ્રેક્ટરની ધમાકેદાર ઓફર: આરટીઓ,વીમો, એસેસરીઝ ફ્રી અને કંપની તરફથી રૂ.60હજારનું ડિસ્કાઉન્ટ…

(Promotional artical)
આધુનિક જમાનામાં ખેતી માટે હવે બળદ તો કંઈ દેખાતા નથી ત્યારે ખેતી સંપૂર્ણ પણે ટ્રેક્ટર પર નિર્ભર છે, એવા સમયમાં ટ્રેક્ટર એ ખેડૂતને ખૂબ જ અગત્યની જરૂરિયાત બની ગયું છે ત્યારે સોલિસ ટ્રેક્ટર દ્વારા નવરાત્રી નિમિત્તે ધમાકેદાર ઓફર જાહેર કરવામાં આવી છે. આ ઓફરમાં આરટીઓ,વીમો અને એસેસરીઝ ફ્રી ને લટકામાં કંપની તરફથી રૂ.60000નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે…. સાથો સાથ 5 વર્ષની વોરંટી તો ખરી જ…

વાંકાનેરના ખેડૂત ભાઈઓ અને ફેરામાં ચાલતા ટ્રેક્ટર ધારકોએ આ સોલીસ્ટ ટ્રેકટરને એટલું પસંદ કર્યું છે કે એક વર્ષમાં માત્ર ને માત્ર વાંકાનેર તાલુકામાં 100થી વધુ ટેકટર વેચાણ થયું છે….!! અને હવે તો માત્ર એક લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને ટ્રેક્ટર પણ ખરીદી શકાય છે તો પછી જલદી કરો… આ ઓફર માત્ર 31 ઓક્ટોમ્બર સુધી જ છે.

જો આપ નવરાત્રી દરમિયાન ટ્રેકટર લેવાનું વિચારતા હોય તો જલ્દીથી નિર્ણય લઇ લેશો. કારણ કે, RTO ના નિયમ પ્રમાણે નંબર પ્લેટ વગર ટ્રેકટર આપી શકાશે નહિ તેથી… આપનું શુભ મુર્હત સાચવવા માટે સમય સર બુકિંગ કરાવી તમે સારો નિર્ણય લઇ શકો તે માટે શો-રૂમ પર પધારવા વિનંતી…

કોઈપણ વાહન ખરીદવું હોય ત્યારે માત્ર તેમની ઓફર કે ડિસ્કાઉન્ટ જોઇને ખરીદવાનું ન જોઈએ પરંતુ એ વાહનની વિશેષતા શું છે? ગુણવત્તા શું છે ? અને કાર્યક્ષમતા શું છે ? એ જાણવું ખૂબ જરૂરી છે, તો ચાલો જાણીએ હવે….

સોલીસ ટ્રેક્ટરની વિશેષતા

▶️ ભારત નું પ્રથમ જાપાની હાયબ્રીડ ટ્રેક્ટર

▶️ 100 વર્ષ થી જાપાની ટેકનોલોજી 100 વર્ષ થી આગળ

▶️ E3 એન્જિન એટલે… એકસ્ટ્રા પાવર /એકસ્ટ્રા ટોર્ક /એકસ્ટ્રા માઇલેજ

▶️ વોટરકુલ્ડ એન્જિન ઈનલાઇન ફિયુલ પમ્પ સાથે ઉપલબ્ધ

▶️ આ ટેકનોલોજીની મદદથી બીજા ટ્રેક્ટરોથી 200 થી 250 રેટડ rpm ઓછા રાખિયા છે

▶️ આની સાથે EFC જેનાથી ટ્રેક્ટરની તાકાત બની રહે છે

▶️ બે હાઇડ્રોલીક પમ્પ આપેલાં છે. એક પમ્પ હાઈડ્રોલીક માટે અને એક પાવરસટેરિનગ માટે

▶️ આ એન્જિન ઓછું કાર્બન ઉત્સર્જન

આ એન્જિનમાં જેમ ડીજલની જરૂર હોય તેમ ડીજલ વાપરે છે
જેમ કે ઓછા દાબમાં ઓછું ડીજલ વાપરે છે અને વધારે દાબમાં વધારે તાકાત આપવા માટે વધારે ડિજલ વાપરે છે

ત્રણ ટ્રેક્ટરની ખૂબીઓ આ એક ટ્રેક્ટરમાં ધરાવે છે

સોલીસ ટ્રેકટર ખૂબીઓ ..

✅ ડાઇનૈમિક સ્ટાઇલર

✅ સાધન કલ્સટર

✅ સ્પીડ ગેર બોક્સ

✅ પાવર સ્ટેરિંનગ

✅ સૌથી વધુ PTO પાવર

✅ મલ્ટીડિશ આઉટ બોર્ડ

✅ ડયુઅલ કલ્જ

✅ આરામદાયક સીટ

✅ LED લાઈટ….વિગેરે…

વધુ માહિતી માટે વાંકાનેર, ચોટીલા અને થાનના ઓર્થોરાઈઝ ડીલરનો સંપર્ક કરો….

એ.બી.સી. કોર્પોરેશન

વાંકાનેર:-
૨૭-નેશનલ હાઇવે, અંજની પ્લાઝા, ચંદ્રપુર-વાંકાનેર

ચોટીલા:-
આણંદપર રોડ, જનની હોસ્પિટલની બાજુમાં, ચોટીલા

થાન:-
વગડીયા ચોકડી, થાન.

સંપર્ક:-
Mo. 99746 93833/76008 94202

આ સમાચારને શેર કરો