વાંકાનેર:સ્માર્ટ સર્વે એન્ડ પ્લાનિંગની નવી ઓફીસનો આજથી શુભારંભ
વાંકાનેર: આજે સવારે 9:30 કલાકે સ્માર્ટ સર્વે એન્ડ પ્લાનિંગની 27 નેશનલ હાઈવે, સર્વિસ રોડ, કમ્બર ટ્રેડિંગ કુ.ની બાજુબા વાંકાનેર ખાતે નવી ઓફીસનો સૈયદ ઇન્તેખાબઆલમ બાબાસાહેબ વરદ હસ્તે રીબીન કાપીને શુભારંભ કરવામાં આવ્યો છે.
આ ઉદ્ઘાટન સમારંભમાં શહેર તેમજ સમગ્ર તાલુકામાથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને ફુલી ફર્નિચેડ ઓફિસમા એક જ જગ્યાએથી તમામ સુવિધા આપવાની આ ત્રણેય મિત્રોની પહેલને બિરદાવિ હતી.
સ્માર્ટ સર્વે એન્ડ પ્લાનિંગમાં સંપૂર્ણ સુવિધા સાથે હવે, પી.એ.શેરસિયા, જે.એચ.બાદી અને કે.આર. મકવાણા દુવારા ખેતરની માપણ, પ્લોટના હદ માર્કિંગ, કેનાલ સર્વે, લેવિંગનું સર્વે, રોડ સર્વે, D.G.P.S. સર્વે, ઇન્ટરિયલ ડિઝાઇન, આર્કિટેકચરલ ડિઝાઇન, એન્જિનિયરિંગ ડ્રોઇંગ, બિનખેતી અને લે-આઉટ પ્લાનિગ મંજુરી વિગેરે પ્રકારની સેવાઓ મળશે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો…..
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…