skip to content

રાજકોટ: કોઠારીયા વિસ્તારમાં થયેલ ખૂન કેસમાં બે આરોપીઓની ધરપકડ

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશન ના કોઠારીયા વિસ્તારમાં ગઇ તા.૦૯/૧૧/૨૦૧૯ ના બનેલ ખૂનનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.

આ બે આરોપિમાં મયુર ઉર્ફે મયલો ચંદુ ચાવડીયા અને કિરણ પરેશ ઉર્ફે પવો નાથા ગોહેલ ની ધરપકડ કરવામાં આવેલ છે. આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો