Placeholder canvas

શિવશક્તિ ટેલીવર્લ્ડ લાવ્યું છે રક્ષાબંધન નિમિત્તે સ્પેશિયલ ધમાકેદાર ઓફર…

જુવો,જાણો અને ખરીદો…

₹2,000 ની એસેસરીઝની ખરીદી પર રૂપિયા 500 ની એસેસરી ફ્રી

સ્માર્ટ ટીવીની ખરીદી પર બ્લુટુથ સ્પીકર ફ્રી

સ્માર્ટફોનની ખરીદી પર સ્માર્ટ વોચ ફ્રી

વાંકાનેર: (Promotional Artical)
વાંકાનેર ની જાણીતી શિવશક્તિ ટેલીવર્લ્ડ રક્ષાબંધનના પવિત્ર તહેવારના શુભ અવસર પર પોતાના ગ્રાહક સાથે અતૂટ બંધન માટે લઈને આવ્યું છે ધમાકેદાર ઓફર…
શિવશક્તિ ટેલિવર્લ્ડ રક્ષાબંધન નિમિત્તે પોતાના માનવતા ગ્રાહકો માટે ખાસ સ્પેશિયલ ઓફર જાહેર કરેલ છે, જે ઓફર આગામી તારીખ 28 ઓગસ્ટ થી ૩૧મી ઓગસ્ટ સુધી રહેશે આ ઓફર નો લાભ લેવાનું ચૂકશો નહીં…
શિવશક્તિ ટેલિવર્લ્ડમાં રક્ષાબંધન નિમિત્તે (તારીખ 28 થી 31 ઓગસ્ટ દરમિયાન) રૂપિયા 2000 ની એસેસરીની ખરીદી કરશે તો તેમની સાથે રૂપિયા 500 ની એસેસરી ફ્રી મળશે…!!! આ ઉપરાંત સ્માર્ટ ટીવી ની ખરીદી પર બ્લુટુથ સ્પીકર અને સ્માર્ટફોનની ખરીદી પર સ્માર્ટ વોચ ફ્રી મળશે….!!! છે ને ? ધમાકેદાર ઓફર…!!!
આ ઉપરાંત સ્માર્ટ વોચ પણ ખૂબ જ ઘટાડેલા ભાવમાં મળશે, સ્માર્ટ વોંચ ઉપરાંત પણ ઘણી બધી ઓફર છે જેથી આ રક્ષાબંધનની ખાસ ઓફરનો લાભ લેવાનું ચૂકશો નહીં…
આ તો માત્ર મોટી મોટી ઓફરોની વાત કરી… આ ઉપરાંત પણ ઘણી બધી ઓફરો છે… વધુ ઓફરો જાણવા અને ખરીદી કરવા શિવશક્તિ ટેલિવર્લ્ડનો સંપર્ક કરો… અથવા નીચે આપેલ બ્રોસર જુવો….., જોજો આ ઓફર માત્ર તારીખ 28 થી 31 ઓગસ્ટ સુધી જ છે, ચૂકશો નહીં, આવો મોકો વારંવાર નથી મળતો હોતો…
તો આજે જ પધારો…

શિવ શક્તિ ટેલિવર્લ્ડ
પ્રતાપ રોડ એક્સિસ બેન્ક ની સામે વાંકાનેર.
70415 56783

આ સમાચારને શેર કરો