વાંકાનેરમાં શક્તિમાન ૭મી એ ઉજ્જવે છે “બ્લેડ ડે”
ખેડૂતને રોટાવેટરની બ્લેડની ખરીદી પર મળશે વિશેષ લાભ
મજબૂત હથિયાર વગર યુદ્ધ ન જીતી શકાય, પછી એ યુદ્ધ જંગના મેદાનમા હોય કે ખેડૂતના ખેતરમાં…. કામ કોઈ પણ હોય પણ તેમની શરૂઆત કરતા પહેલા હથિયારને ચકાસી લેવા જોઈએ, જરૂર હોય તો ધારદાર કરવા માટે સજાવી લેવા જોઈએ અને જો હથિયાર ન ચાલે એમ હોય તો નવા લઈ લેવા જોઈએ. આ નવા હથિયારોની ખરીદી પર જો ખાસ ઓફર, કેશ ડિસ્કાઉન્ટ મળતું હોય ત્યારે આવો મોકો ન ગુમાવવો જોઈએ. કેમકે આવા મોકા વારંવાર નથી મળતા….
આજે અહીં વાત કરવાની છે ખેતીમાં યુદ્ધની (લરણી બાદની ખેતીની) હવે આ ખેતીના (યુદ્ધની) ખેતીની મોસમ શરૂ થવામાં છે, ત્યારે વાંકાનેરમાં શક્તિમાનના સહયોગથી ટી એન્ડ ટી એન્ટરપ્રાઇઝ ‘શક્તિમાન બ્લેડ ડે’ ઉજવી રહયુ છે.
આગામી તારીખ 7/10/2021 ને ગુરુવાર એટલે કે પહેલા નોરતે સવાર ના ૯ થી સાંજના ૬ વાગ્યા સુધીમાં ‘બ્લેક ડે‘ માં જે ખેડૂતો પોતાના રોટાવેટર માટેની ખૂબ આવશ્યક અને જરૂરી બ્લેડની ખરીદી કરશે તેમને આકર્ષક ગિફ્ટ, ખરીદી પર કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેમજ એક લકી ડ્રો નું પણ આયોજન કરવામાં આવેલ છે.
આ ‘બ્લેડ ડે’ માં માત્ર કોઈ પણ ટ્રેકટરના માલીકો જેવો પાસે રોટાવેટર હોય તેઓ બ્લેડના આખા સેટ ખરીદી પર આ લાભ મેળવી શકે છે. આ સ્કીમ શક્તિમાન રોટાવેટર અને ટી એન્ડ ટી એન્ટરપ્રાઇઝએ માત્ર એક દિવસ માટે જ રાખેલ છે.
શક્તિમાન બ્લેડ ડે તારીખ 7/10/2021 ને ગુરુવારના રોજ સમય:- સવારના ૯ થી સાંજના ૬ સુધી રાખેલ છે…
ટી એન્ડ ટી એન્ટરપ્રાઇઝ
મોનાલી ચેમ્બર, નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર. સંપર્ક :- 9904177966