રાજ્ય કક્ષાના હાઈટ હન્ટ કેમ્પમાં મોરબી જિલ્લાની 4 માંથી સજનપર શાળાની 3 વિધાર્થિનીઓ પસંદગી.

ટંકારા: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્ય કક્ષાના હાઈટ હન્ટ કેમ્પમાં મોરબી જિલ્લાની 4 માંથી 3 વિધાર્થિનીઓ શ્રી સજનપર પ્રા. શાળા ની પસંદગી થયેલ છે.
(૧) પરમાર કરિશ્મા ગુરસિંગભાઈ
(૨) સિણોજીયા હેમાંગી મુકેશભાઈ
(૩) રૈયાણી સાક્ષી ભરતભાઇ
ની પસંદગી થયેલ છે. આ ત્રણેય વિદ્યાર્થીનીઓને રાજ્ય કક્ષાના એસેસમેન્ટ કેમ્પમાં નડિયાદ ખાતે 10 દિવસ ઉપસ્થિત રહી વધુ તાલીમ માટે પસંદ કરવામાં આવેલ છે. જે બદલ આ ત્રણેય વિદ્યાર્થીનીઓને અને તેમને તૈયારી કરાવનાર શાળાના શિક્ષિકા બહેન વિરમગામા મીનાબેન ડી. ને શાળાના આચાર્ય શ્રી અલ્પેશભાઇ પુજારાએ તથા સજજનપર ગ્રામજનોનએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.

👇👇👇👇👇👇👇👇👇

ફેસબુક:-
કપ્તાન ન્યૂઝનું facebook પેજ લાઈક અને ફોલો કરો.

https://www.facebook.com/kaptaannews

વોટ્સએપ:-
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/LF1muhfnumB901BhcpjXTx

મોબાઈલ એપ્સ:-
તમારા શહેરના તમામ સમાચાર સૌથી પહેલા જાણવા માટે અત્યારે જ ‘કપ્તાન’ની મોબાઇલ એપ્સ ઇન્સ્ટોલ કરો…
કપ્તાન ન્યૂઝની ઍપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો