સૌરાષ્ટ્ર યુનિવર્સિટના કુલપતિ અને રજિસ્ટ્રારને કોણે ઠપકો આપ્યો?જાણવા વાંચો.
કોન્વોકેશન હોલના બાંધકામમાં નાણાકીય ગેરરીતી અને ઔચીત્વ ભંગ થવાના મામલે ઉધડા લીધા.
સૌરાષ્ટ્ર યુનિ.ના કોન્વોકેશન હોલના બાંધકામ કૌભાંડના મામલે વિધાનસભાની જાહેર હિસાબ સમિતીના ચેરમેન પૂંજાભાઈ વંશના વડપણ હેઠળની તપાસ સમિતીએ આજે સ્થળ તપાસ બાદ યુનિવર્સિટીના કુલપતિ ડો. નિતીનભાઈ પેથાણી અનો રજિસ્ટ્રાર પરમારને આ મામલે નાણાકીય ગેરશિસ્ત અને નાણાકીય ઔચીત્ય ભંગના મામલે ઠપકો આપેલ હતો અને હોલના ટેન્ડરની કામગીરી પણ સરકારના નિયમ વિરૂધ્ધ થયાનું જણાવ્યુ હતું.