Placeholder canvas

ઇફતારી કરો, રોયલની સ્પેશિયલ પ્રોડક્ટ લીંબુ અને પાઈનેપલની સાથે…

ઇફતારી માટે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ… મોટા ઓર્ડર પર ફ્રી હોમ ડિલિવરી…

(Promotional Aricals)
આજથી શરૂ થયેલા પવિત્ર રમજાન માસમાં ઇફતારી અને શહેરી માટે નીત નવી અને ઘણી બધી વાનગીઓ બજારમાં ઉપલબ્ધ છે. ત્યારે વર્તમાન મોસમને ધ્યાનમાં રાખીને શહેરી અને ઇફતારી માટે ઓરીજનલ વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ…
પવિત્ર રમજાન માસ અને ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને રોયલ લઈને આવ્યું છે. 100 ટકા ઓરીજનલ નેચર લીંબુ શરબત અને પાઈનેપલ ચિપ્સ વાળું પાઈનેપલ… રોયલ આ બંને પ્રોડક્ટ સો ટકા ઓરીજનલ અને ખૂબ જ ટેસ્ટી ની ખાતરી આપે છે… આ બંને પ્રોડક્ટસનો ઇફતારી માટેનો ઓર્ડર પર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે…
રોયલની અન્ય પ્રોડક્ટસ પણ જેવી કે જીરા મસાલા, ઓરેન્જ, મેંગો, કોલા, લાઈમ ગ્રીન, એપલ, સુપર પાવર વિગેરે… આ બધી જ પ્રોડક્ટ રિટેલ અને હોલસેલ ભાવથી રોયલમાં મળી જશે. દરેક પ્રોડક્ટ પેકિંગમાં તેમજ લુઝ પણ મળશે. ઇફતારી માટે મોટા ઓર્ડર માટે વાંકાનેર શહેર અને ચંદ્રપુરની આસપાસ ફ્રી હોમ ડિલિવરી કરી આપવામાં આવશે…
ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે
રોયલ બેવરેજીસ
ગેલેક્સી પાર્ક-2, ગુલશન પાર્ક, ચંદ્રપુર, વાંકાનેર.
સંપર્ક:- 78786 23486
આ સમાચારને શેર કરો