આજથી શરૂ થાય છે બાદી એન્ડ કંપનીમાં રિપબ્લિક-ડે સેલ

ફાઈનાન્સ પર ખરીદીમાં ખાસ ઓફર ,

બાદી એન્ડ કંપની તરફથી અમેરિકન ટુરિસ્ટ બેગ ભેટ

વાંકાનેર: આગામી ગણતંત્ર દિવસ એટલે કે 26 મી જાન્યુઆરીની ઉજવણીના ભાગરૂપે વાંકાનેરના હોમ એપ્લાયન્સીસનો સૌથી વિશાલ શોરૂમ બાદી એન્ડ કંપની રિપબ્લિક-ડે સેલનું આયોજન કરેલ છે.

આ બાદી એન્ડ કંપનીનો રિપબ્લિક ડે સેલ આજથી એટલે કે તારીખ 25 મી જાન્યુઆરીથી શરૂ થાય છે અને આ ત્રણ દિવસનો શેલ 27મી જાન્યુઆરી સુધી ચાલશે.

આ રિપબ્લિક ડે સેલમાં ફ્રીઝ, એસી,વોશિંગ મશીન, એલઇડી, ઘરઘંટી, સોલાર હીટર, માઇક્રોવેવ અને સ્મોલ હોમ એપ્લાયન્સીસ ની HDB ફાઇનાન્સની ખરીદી પર 10 ટકા કેશબેક જ્યારે બજાજ ફાઇનાન્સની ખરીદી પર શ્યોર ગીફટ અને ક્રેડિટ કાર્ડથી ખરીદી પણ ૧૫ ટકા સુધી કેશ બેક ની ઓફર કરવામાં આવી છે.

આ ઉપરાંત બાદી એન્ડ કંપની ઉપરોક્ત તમામ ખરીદી પર પોતાના તરફથી તેમના માનવંતા ગ્રાહકોને અમેરિકન ટુરિસ્ટ બેગ ભેટ આપી રહ્યું છે.

જો આપ ખરેખર હોમ એપ્લાયન્સીસની કોઈપણ આઈટમ ખરીદવા ઈચ્છતા હો તો આ બાદી એન્ડ કંપનીના શેલમાં ખરીદી કરવાનું ખૂબ સારો મોકો છે. આ સેલ 25 જાન્યુઆરી થી ૨૭ મી જાન્યુઆરી સુધી સવારે નવ વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ચાલુ રહેશે….

બાદી એન્ડ કંપની
સહજ કોમ્પલેક્ષ,બીજો માળ, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર. 98252 84432

આ સમાચારને શેર કરો